Vacancy: Kayee WebTech માં ગ્રાફિક ડિઝાઇનર માટે 2 જગ્યાઓની ભરતી

"Vacancy Recruitment For 2 Posts Of Graphics Designer At Kayee WebTech Morbi"

Home / vacancy-recruitment-for-2-posts-of-graphics-designer-at-kayee-webtech

26-Jun-2025 - By Kayee Business

Vacancy: Kayee WebTech માં  ગ્રાફિક ડિઝાઇનર માટે 2 જગ્યાઓની ભરતી

કાયી વેબટેક મોરબી ખાતે ગ્રાફિક ડિઝાઇનર માટે ભરતી – 2 જગ્યાઓ ખાલી

સ્થળ: લાલપર, મોરબી 
જગ્યાઓની સંખ્યા: 2 
અનુભવ: 0 થી 2 વર્ષ 
અભ્યાસયોગ્યતા: ગ્રેજ્યુએટ (સ્નાતક) 
કામના કલાકો: દરરોજ 8 કલાક 
રજા: રવિવારે અને જાહેર રજાઓ(10-20 Gov.) 
જરૂરી કુશળતા: Adobe Tools (Photoshop, Illustrator વગેરે), Blender 
પગાર: તમારા કામ અને કુશળતા પર આધારિત રહેશે.

કાયી વેબટેક, મોરબી સ્થિત એક ઝડપથી વિકસતી IT કંપની છે, જે ગ્રાફિક્સ અને ડિજિટલ બ્રાન્ડિંગ ક્ષેત્રે કાર્યરત છે. હાલ અમારે ટીમમાં 2 સર્જનાત્મક અને ઉત્સાહી ગ્રાફિક ડિઝાઇનરોની જરૂર છે.

જોબની ભૂમિકા:

કંપનીના બ્રાન્ડિંગ માટે ક્રિએટિવ ગ્રાફિક ડિઝાઇન તૈયાર કરવી

સોશિયલ મીડિયા અને માર્કેટિંગ માટે વિઝ્યુઅલ બનાવવું

Adobe Photoshop, Illustrator તથા Blender જેવા ટૂલ્સમાં નિપુણ હોવું

વિશેષ લાભો:

સકારાત્મક કાર્ય પરિબેશ

સમયસર પગાર અને ટેકનિકલ માર્ગદર્શન

નવી ટેક્નોલોજી શીખવાની તક

જો તમે સર્જનાત્મક છો અને ડિઝાઇન ક્ષેત્રમાં કરિયર બનાવવાનું વિચારી રહ્યા છો, તો આ એક ઉત્તમ તક છે.

ફોર્મ ભરવા અથવા વધુ માહિતી માટે સંપર્ક કરો: 
Email: kayeewebtech@gmail.com, hr@kayee.in 
Whatsapp: +91 97262 87272

 

 

📢 શું તમારે પણ તમારી જાહેરાત ફ્રીમાં કરાવવી છે?


જો તમારી પાસે પણ જોબ અથવા જગ્યા ખાલી છે અને તમે કાયી બિઝનેસ ડિરેક્ટરીમાં ફ્રીમાં જાહેરાત કરાવવા માંગતા હોય, તો તરત જ WhatsApp પર સંદેશ મોકલો.

📲 WhatsApp પર ક્લિક કરો 

Releted Links

3D Tiles – Stylish Wall & Floor Tile Designs

Created on: 10-Sep-2024 - By Kayee Business

Explore 3D tiles for walls and floors. Durable, stylish, and modern designs that add depth and elegance to interiors and exteriors.

Read More

Interlocking Tiles – Durable Outdoor & Indoor Flooring

Created on: 12-Oct-2024 - By Kayee Business

Discover interlocking tiles for outdoor and indoor use. Easy to install, durable, and stylish, they are perfect for parking, gardens, and home floors.

Read More

Cladding Tiles – Stylish & Durable Wall Solutions

Created on: 16-Oct-2024 - By Kayee Business

Discover cladding tiles for exterior and interior walls. Strong, stylish, and easy to maintain. Perfect for modern homes and commercial spaces.

Read More

Affordable 12x18 Wall Tiles Price – Stylish & Durable Option

Created on: 21-Oct-2024 - By Kayee Business

Discover the best 12x18 wall tiles at affordable prices. Explore a variety of stylish designs for your home with durable and budget-friendly options.

Read More

Moroccan Tiles – Traditional & Modern Tile Designs

Created on: 10-Sep-2024 - By Kayee Business

Explore Moroccan tiles with bold patterns and colors. Perfect for walls, floors, kitchens, and bathrooms, Moroccan tiles bring timeless charm to any space.

Read More

Sanitaryware Thangadh – Leading Ceramic Hub in India

Created on: 20-Dec-2023 - By Kayee Business

Explore Sanitaryware Thangadh, Surendranagar — India’s leading hub for ceramic and sanitaryware manufacturing with quality products and trusted exporters.

Read More
kayee business, Tiles Directory, sanitaryware directory, dealer directory, transporter directory

Manufacturer List

Kayee Business
Online